Type Here to Get Search Results !

Fhw technical questions pyq test

JP Developer 2.0 0
CBRT Mock Test - FHW Technical (Part 1)

FHW Technical Mock Test (Part-1)

કૃપા કરીને નીચેની સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચો

સામાન્ય સૂચનાઓ (General Instructions):

  • આ Part 1 માં આરોગ્યલક્ષી કુલ 25 પ્રશ્નો છે. પરીક્ષાનો સમય 25 મિનિટ છે.
  • સ્ક્રીનની ઉપર જમણી બાજુએ આપેલું કાઉન્ટડાઉન ટાઈમર બાકી રહેલો સમય દર્શાવશે. સમય પૂરો થતાં ટેસ્ટ આપમેળે સબમિટ થઈ જશે.
  • નેગેટિવ માર્કિંગ લાગુ પડશે. પ્રત્યેક ખોટા જવાબ માટે 0.33 ગુણ કાપવામાં આવશે અને સાચા જવાબ માટે 1 ગુણ મળશે.

પ્લેટફોર્મનો ઉપયોગ કેવી રીતે કરવો (How to use):

  • હેમબર્ગર બટન: મોબાઈલ સ્ક્રીનમાં ઉપર જમણી બાજુ આપેલ આ બટન પર ક્લિક કરવાથી પ્રશ્ન પેલેટ (Question Palette) ખુલશે.
  • સેવ અને નેક્સ્ટ: તમારો જવાબ પસંદ કર્યા બાદ આગળના પ્રશ્ન પર જવા માટે આ બટન દબાવો.
  • માર્ક ફોર રિવ્યુ: જો તમને પ્રશ્નમાં શંકા હોય, તો આ બટનથી તેને જાંબલી રંગ (Purple) થી માર્ક કરી શકો છો.
  • ક્લિયર: જો તમે પસંદ કરેલો જવાબ ભૂંસવા માંગતા હોવ, તો આ બટનનો ઉપયોગ કરો.

Post a Comment

0 Comments