GSRTC Conductor Recruitment 2026: Apply Online for 4318 Vacancies @ojas.gujarat.gov.in
GSRTC Conductor Recruitment 2026: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા Conductor ની 4318 ખાલી જગ્યાઓ માટે સીધી ભરતી (ફીક્સ પગાર) ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ એક ખૂબ જ સારી Government Job (Sarkari Naukri) ની તક છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો OJAS ની સત્તાવાર વેબસાઈટ દ્વારા Online Apply કરી શકે છે.
આ પોસ્ટમાં GSRTC Recruitment 2026 ની સંપૂર્ણ માહિતી જેવી કે Education Qualification, Age Limit, Application Fee, Syllabus, અને Important Dates ની વિગતો નીચે આપવામાં આવી છે.
Table of Contents
- 👉 GSRTC Conductor Notification 2026 - Overview
- 👉 Important Dates
- 👉 Application Fee (અરજી ફી)
- 👉 Age Limit Details
- 👉 Educational Qualification (શૈક્ષણિક લાયકાત)
- 👉 Salary (પગાર ધોરણ)
- 👉 Exam Pattern and Syllabus 2026
- 👉 Required Documents for Apply
- 👉 How to Apply Online?
- 👉 Important Links
- 👉 Frequently Asked Questions (FAQs)
- 👉 Disclaimer
GSRTC Conductor Notification 2026 - Overview
| Organization | Gujarat State Road Transport Corporation (GSRTC) |
|---|---|
| Post Name | Conductor (કંડકટર) |
| Advertisement Number | GSRTC/202627/32 |
| Total Vacancies | 4318 Posts |
| Job Category | Gujarat Government Jobs |
| Apply Mode | Online |
| Official Website | ojas.gujarat.gov.in / gsrtc.in |
Important Dates
| Online Application Start Date | 06-06-2026 |
| Last Date to Apply Online | 05-07-2026 (11:59 PM) |
| Last Date for Fee Payment | 07-07-2026 (11:59 PM) |
| Exam Date | To be Notified Later |
Application Fee (અરજી ફી)
ઉમેદવારોએ પોતાની સંયુક્ત પરીક્ષા અંગેની ઓનલાઈન પ્રોસેસ ફી OJAS વેબસાઈટ પર ભરવાની રહેશે.
| Category | Application Fee |
|---|---|
| General (Unreserved) | Rs. 300/- + GST |
| Reserved Category (SC/ST/SEBC/EWS/PwD/Ex-Army) & All Female Candidates | Rs. 200/- + GST |
Age Limit Details (As on 05/07/2026)
- Minimum Age: 18 Years.
- Maximum Age: 35 Years. (જન્મ તારીખ: 05/07/1991 થી 05/07/2008 વચ્ચે હોવી જોઈએ).
- Age Relaxation:
- સામાન્ય મહિલા ઉમેદવારો: 5 વર્ષની છૂટછાટ.
- અનામત વર્ગના પુરૂષ ઉમેદવારો: 5 વર્ષની છૂટછાટ.
- અનામત વર્ગના મહિલા ઉમેદવારો: 10 વર્ષની છૂટછાટ.
- દિવ્યાંગ ઉમેદવારો અને માજી સૈનિકોને સરકારી નિયમાનુસાર છૂટછાટ મળવાપાત્ર છે. (કોઈપણ સંજોગોમાં મહત્તમ ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ).
Educational Qualification (શૈક્ષણિક લાયકાત)
- Education: ધોરણ – 12 પાસ (10+2) અથવા માન્ય સમકક્ષ લાયકાત.
- License & Badge: પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO) તરફથી મળેલ વેલીડ કંડકટર લાયસન્સ (Valid Conductor License) તથા બેઝ (Badge) ધરાવતા હોવા જોઈએ.
- Computer Knowledge: સરકાર માન્ય કોમ્પ્યુટર બેઝિક નોલેજ સર્ટીફીકેટ અથવા ધોરણ-10/12 માં કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હોવું જોઈએ.
Salary (પગાર ધોરણ)
પસંદગી પામનાર ઉમેદવારોને કંડકટર કક્ષામાં પ્રથમ 5 વર્ષ માટે Rs. 26,000/- પ્રતિ માસ (ફીકસ પગાર) મળવાપાત્ર રહેશે. 5 વર્ષની સેવાઓ સંતોષકારક રીતે પૂરી થયેથી નિયમિત નિમણૂંક આપવામાં આવશે.
Exam Pattern and Syllabus 2026
લેખિત પરીક્ષા OMR પદ્ધતિથી લેવામાં આવશે.
- Total Marks: 100
- Exam Duration: 1 Hour (60 Minutes)
- Negative Marking: પ્રત્યેક ખોટા કે ખાલી છોડેલ જવાબ માટે -0.25 Marks કપાશે. (જો વિકલ્પ 'E' ડાર્ક કરશો તો માઈનસ ગુણ કપાશે નહીં).
| Syllabus / Subject | Marks |
|---|---|
| સામાન્યજ્ઞાન / ગુજરાતનો ઇતિહાસ / ભુગોળ / વર્તમાન બનાવો (ધો.12 કક્ષાનું) | 20 |
| રોડ સેફટી | 10 |
| ગુજરાતી વ્યાકરણ (ધો. 12 કક્ષાનું) | 10 |
| અંગ્રેજી વ્યાકરણ (ધો. 12 કક્ષાનું) | 10 |
| કવોન્ટીટેટીવ એપ્ટીટયુડ અને ટેસ્ટ ઓફ રીઝનીંગ (ધો. 12 કક્ષાનું) | 10 |
| નિગમને લગતી માહિતી / ટીકીટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો | 10 |
| મોટર વ્હીકલ એકટની જાણકારી / પ્રાથમિક સારવાર / કંડકટરોની ફરજો | 10 |
| કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નો | 20 |
| Total | 100 |
Required Documents for Apply
ઓનલાઇન અરજી કરતા પહેલા ઉમેદવારો પાસે નીચે મુજબના ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે:
- પાસપોર્ટ સાઈઝનો ફોટો (10 KB થી ઓછો, JPG ફોર્મેટ)
- સહી (Signature) (10 KB થી ઓછી, JPG ફોર્મેટ)
- ધોરણ 12 પાસની માર્કશીટ
- વેલીડ કંડકટર લાયસન્સ અને બેઝ (RTO દ્વારા માન્ય)
- કોમ્પ્યુટર નોલેજ સર્ટીફીકેટ
- જાતિનું પ્રમાણપત્ર (SC/ST/SEBC/EWS ઉમેદવારો માટે)
- નોન-ક્રીમીલેયર સર્ટિફિકેટ (માત્ર SEBC ઉમેદવારો માટે)
- આર્થિક રીતે નબળા વર્ગ (EWS) પ્રમાણપત્ર
- દિવ્યાંગતા પ્રમાણપત્ર / માજી સૈનિક પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય)
How to Apply Online?
- સૌથી પહેલા ojas.gujarat.gov.in સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
- "Apply Online" વિભાગમાં જઈને "Apply" પર ક્લિક કરો.
- "GSRTC" બોર્ડ પસંદ કરો અને Conductor ની જાહેરાત પર "Apply Now" બટન પર ક્લિક કરો.
- તમામ વ્યક્તિગત માહિતી (Personal Details) અને શૈક્ષણિક લાયકાત (Educational Details) ધ્યાનપૂર્વક ભરો.
- તમારો ફોટો અને સહી અપલોડ કરો (10 KB સાઇઝની અંદર).
- એપ્લિકેશન કન્ફર્મ કરતા પહેલા બધી માહિતી ચેક કરી લો અને પછી "Confirm Application" પર ક્લિક કરો.
- અરજી કન્ફર્મ થયા બાદ "Online Payment of Fees" પર જઈને ઓનલાઈન પ્રોસેસ ફી ભરો.
- અંતે, અરજીની પ્રિન્ટ કાઢીને તમારી પાસે સાચવી રાખો.
Important Links
| Apply Online Link | Apply Now |
|---|---|
| Official Notification Link | Download PDF |
| Official Website | gsrtc.in |
Frequently Asked Questions (FAQs)
પ્રશ્ન 1: GSRTC Conductor Recruitment 2026 માટે કુલ કેટલી જગ્યાઓ છે?
જવાબ: GSRTC કંડકટર પોસ્ટ માટે કુલ 4318 ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે.
પ્રશ્ન 2: કંડકટર પોસ્ટ માટે Apply કરવા શૈક્ષણિક લાયકાત શું છે?
જવાબ: ઉમેદવારે ધોરણ 12 પાસ કરેલ હોવું જોઈએ અને સાથે RTO નું વેલીડ કંડકટર લાયસન્સ તથા બેઝ હોવો જરૂરી છે.
પ્રશ્ન 3: આ ભરતીમાં Online Apply કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ: ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 05-07-2026 (રાત્રે 11:59 વાગ્યા સુધી) છે.
પ્રશ્ન 4: GSRTC Conductor નો માસિક પગાર કેટલો હોય છે?
જવાબ: પસંદગી પામેલ ઉમેદવારને પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ 26,000/- રૂપિયા પ્રતિ માસ પગાર આપવામાં આવશે.
Disclaimer
Disclaimer: The information provided on Sarkari Exam Setu is strictly for educational and informational purposes only. While we strive to ensure the accuracy of the latest government job updates, exam patterns, and syllabi, errors or omissions may occur. Candidates are strongly advised to verify all the details from the official GSRTC notification and the official website (ojas.gujarat.gov.in / gsrtc.in) before applying. Sarkari Exam Setu holds no responsibility for any discrepancies or losses incurred based on this information.
