GPRB PSI Call Letter 2026: ગુજરાત પોલીસ PSI કેડરની લેખિત પરીક્ષા અને કોલ લેટરની જાહેરાત
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) કેડરની ભરતી માટે મહત્વપૂર્ણ અપડેટ જાહેર કરવામાં આવ્યું છે. જાહેરાત ક્રમાંક GPRB/202526/1 હેઠળ લેખિત પરીક્ષા અને કોલ લેટર અંગેની માહિતી જાહેર થઈ છે.
અગત્યની નોંધ: PSI પેપર-1 અને પેપર-2 ની પરીક્ષા 19 એપ્રિલ 2026 (રવિવાર) ના રોજ યોજાશે.
PSI પરીક્ષા વિગતો
| વિગત | માહિતી |
|---|---|
| જાહેરાત ક્રમાંક | GPRB/202526/1 |
| પરીક્ષાનું નામ | PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર) |
| પરીક્ષા તારીખ | 19-04-2026 |
| કોલ લેટર તારીખ | 13-04-2026 (બપોરે 2 વાગ્યાથી) |
| વેબસાઇટ | ojas.gujarat.gov.in |
કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો?
- OJAS વેબસાઇટ ojas.gujarat.gov.in પર જાઓ
- Examination Call Letter પર ક્લિક કરો
- GPRB/202526/1 પસંદ કરો
- Confirmation Number અને DOB દાખલ કરો
- Call Letter Print કરો
મહત્વપૂર્ણ સૂચનાઓ
ઉમેદવારોએ પરીક્ષા દિવસે કોલ લેટર અને માન્ય ID પ્રૂફ સાથે લાવવું ફરજિયાત છે. બંને પેપર એક જ દિવસે લેવાશે. સમયસર કોલ લેટર ડાઉનલોડ કરો.

