Gujarat PSI Call Letter 2026 Out (ગુજરાત પોલીસ PSI લેખિત પરીક્ષા કોલ લેટર)
નમસ્કાર મિત્રો, Sarkari Exam Setu માં તમારું સ્વાગત છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાનાર Police Sub Inspector (PSI) કેડરની લેખિત પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ અપડેટ છે. Gujarat Police PSI Written Exam 2026 માટેના કોલ લેટર (Call Letter) OJAS ની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરી દેવામાં આવ્યા છે.
જે ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક: GPRB/202526/1 અંતર્ગત અરજી કરી હતી, તેઓ હવે પોતાનો Admit Card નીચે આપેલી લિંકનો ઉપયોગ કરીને સરળતાથી ડાઉનલોડ કરી શકે છે.
Gujarat PSI Exam 2026 Overview
પરીક્ષાની તારીખ અને અન્ય અગત્યની માહિતી નીચેના ટેબલમાં દર્શાવેલ છે:
| Board Name | Gujarat Police Recruitment Board (GPRB) |
|---|---|
| Advertisement Number | GPRB/202526/1 |
| Post Name | Police Sub Inspector (PSI) Cadre |
| Exam Type | Written Exam (લેખિત પરીક્ષા) |
| Exam Date | 19.04.2026 (19th April 2026) |
| Call Letter Status | Available Now |
Call Letter ડાઉનલોડ કરવા માટેની અગત્યની સૂચનાઓ:
- Select Advertisement માંથી જાહેરાત પસંદ કરો.
- તમારી અરજીનો કન્ફર્મેશન નંબર (૮ આંકડાનો) અને જન્મતારીખ નાખો.
- Ok બટન પર ક્લિક કરતા પહેલા બ્રાઉઝરમાં POPUP Blocker Off કરવું જરૂરી છે, જેથી Call Letter નવી Window માં ખુલી શકે.
- Printer Settings માં A4 Size & Portrait Layout સેટ કરવું જેથી Call Letter 2 પેજ માં યોગ્ય રીતે પ્રિન્ટ થઈને આવે.
- Call Letter ના પ્રથમ પેજમાં તમારું હાજરીપત્રક (Attendance Sheet) અને બીજા પેજમાં ઉમેદવાર માટેની અગત્યની સૂચનાઓ (Instructions) હશે. પરીક્ષા કેન્દ્ર પર બંને પેજ સાથે લઈ જવા ફરજિયાત છે.
- જો તમે તમારો કન્ફર્મેશન નંબર ભૂલી ગયા છો, તો OJAS વેબસાઈટ પર જઈને વિગતો ભરીને તમારો નંબર મેળવી શકો છો.
Important Links for PSI Call Letter
| Important Links | Click Here |
|---|---|
| Download PSI Written Exam Call Letter 2026 | Download Here |
| OJAS Official Website | ojas.gujarat.gov.in |
| Join Our Telegram Group | Join Telegram |
Frequently Asked Questions (FAQs)
Disclaimer (અસ્વીકરણ):
અહીં આપેલી માહિતી માત્ર ઉમેદવારોના માર્ગદર્શન અને ઝડપી અપડેટ માટે છે. Sarkari Exam Setu કોઈપણ સરકારી સંસ્થા સાથે જોડાયેલ નથી. અમે સત્તાવાર વેબસાઇટ પરથી વિગતો પૂરી પાડવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ ઉમેદવારોએ કોઈપણ નિર્ણય લેતા પહેલા હંમેશા સત્તાવાર વેબસાઇટ (ojas.gujarat.gov.in) અને સત્તાવાર નોટિફિકેશન ચેક કરી લેવી હિતાવહ છે. કોઈપણ પ્રકારની ત્રુટિ કે નુકસાન માટે આ બ્લોગ જવાબદાર રહેશે નહીં.
