GSRTC Driver Recruitment 2026: Apply Online for 4599 Vacancies @ojas.gujarat.gov.in
GSRTC Driver Recruitment 2026: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા Driver (ડ્રાયવર) ની 4599 ખાલી જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવારો Gujarat Government Jobs (Sarkari Naukri) ની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ એક સુવર્ણ તક છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો OJAS ની સત્તાવાર વેબસાઈટ દ્વારા Online Apply કરી શકે છે.
આ પોસ્ટમાં GSRTC Recruitment 2026 ની સંપૂર્ણ માહિતી જેવી કે Education Qualification, Age Limit, Application Fee, Syllabus, Required Documents અને Important Dates ની વિગતો નીચે આપવામાં આવી છે.
Table of Contents
- 👉 GSRTC Driver Notification 2026 - Overview
- 👉 Important Dates for GSRTC Driver
- 👉 Application Fee (અરજી ફી)
- 👉 Age Limit Details
- 👉 Educational Qualification & Experience
- 👉 Required Documents for Apply
- 👉 GSRTC Driver Vacancy Details 2026
- 👉 Salary (પગાર ધોરણ)
- 👉 Exam Pattern and Syllabus 2026
- 👉 How to Apply Online? (અરજી કેવી રીતે કરવી?)
- 👉 Important Links
- 👉 Frequently Asked Questions (FAQs)
- 👉 Disclaimer
GSRTC Driver Notification 2026 - Overview
| Organization | Gujarat State Road Transport Corporation (GSRTC) |
|---|---|
| Post Name | Driver (ડ્રાયવર) |
| Total Vacancies | 4599 Posts |
| Job Category | Gujarat Government Jobs |
| Apply Mode | Online |
| Job Location | Gujarat |
| Official Website | gsrtc.in / ojas.gujarat.gov.in |
Important Dates for GSRTC Driver
| Online Application Start Date | 06-06-2026 |
| Last Date to Apply Online | 05-07-2026 (11:59 PM) |
| Fee Payment Date | 06-06-2026 to 07-07-2026 |
| OMR Exam Date / Driving Test | To be Notified Later |
Application Fee (અરજી ફી)
ઉમેદવારોએ પોતાની અરજી ફી OJAS વેબસાઈટ પર Online Payment દ્વારા ભરવાની રહેશે.
| Category | Application Fee |
|---|---|
| General (બિન અનામત વર્ગ) | Rs. 300/- + GST |
| SC / ST / SEBC / EWS / Women / Ex-Serviceman | Rs. 200/- + GST |
Age Limit Details (As on 05/07/2026)
- Minimum Age Limit: 25 Years.
- Maximum Age Limit: 35 Years (જન્મ તારીખ: 05/07/1991 થી 05/07/2001 વચ્ચે હોવી જોઈએ).
- Age Relaxation (ઉંમરમાં છૂટછાટ):
- સામાન્ય મહિલા ઉમેદવારો: 5 વર્ષની છૂટછાટ (મહત્તમ 40 વર્ષ).
- અનામત વર્ગના પુરુષ ઉમેદવારો: 5 વર્ષની છૂટછાટ (મહત્તમ 40 વર્ષ).
- અનામત વર્ગની મહિલા ઉમેદવારો: 10 વર્ષની છૂટછાટ (મહત્તમ 45 વર્ષ).
- માજી સૈનિક (Ex-Serviceman): સરકારી નિયમો મુજબ.
Educational Qualification & Experience
1. શૈક્ષણિક લાયકાત (Education):
- ઉમેદવારે ધોરણ-12 પાસ (10+2) કરેલ હોવું જોઈએ. (અથવા માન્ય સમકક્ષ લાયકાત).
- ઉમેદવાર પાસે કોમ્પ્યુટર અંગેનું બેઝિક જ્ઞાન (Basic knowledge of Computer) હોવું જરૂરી છે.
2. ડ્રાઇવિંગ લાયસન્સ અને અનુભવ (License & Experience):
- પુરુષ ઉમેદવારો માટે: RTO તરફથી પબ્લિક વાહન ચલાવવાનું Heavy Driving License તથા બેઝ (Badge) હોવો જરૂરી છે. હેવી ડ્રાઇવિંગ લાયસન્સ ઓછામાં ઓછું 4 વર્ષ જૂનું હોવું જોઈએ. ડીઝલ સહિતના ભારે વાહન ચલાવવાનો ઓછામાં ઓછો 4 વર્ષનો અનુભવ અને તેનું પ્રમાણપત્ર હોવું અનિવાર્ય છે.
- મહિલા ઉમેદવારો માટે: Heavy Driving License તથા બેઝ હોવો જરૂરી છે. અનુભવ ધરાવનાર મહિલાઓને અગ્રિમતા અપાશે. જો અનુભવ ન હોય, તો નિગમના ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ સેન્ટર ખાતે 2 માસની તાલીમ અપાશે.
3. શારીરિક માપદંડ (Physical Standards):
- પુરુષ: ઓછામાં ઓછી 162 સે.મી. ઉંચાઈ (ST ઉમેદવારો માટે 160 સે.મી.).
- મહિલા: ઓછામાં ઓછી 158 સે.મી. ઉંચાઈ.
- ચોખ્ખું વિઝન હોવું જોઈએ અને રંગ અંધત્વતા (Color Blindness) ન હોવી જોઈએ.
Required Documents for Apply Online
- તાજેતરનો પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ (Photograph - 10 KB, JPG format).
- સહી (Signature - 10 KB, JPG format).
- ધોરણ-12 ની માર્કશીટ અને પ્રમાણપત્ર.
- કોમ્પ્યુટર નોલેજ દર્શાવતું પ્રમાણપત્ર / માર્કશીટ.
- સ્માર્ટ કાર્ડ હેવી ડ્રાઇવિંગ લાયસન્સ (Heavy Driving License) અને RTO બેઝ (Badge).
- ઓછામાં ઓછા 4 વર્ષના ડ્રાઇવિંગ અનુભવનું પ્રમાણપત્ર (માલિકની સહી સિક્કા સાથે).
- જાતિનું પ્રમાણપત્ર (SC/ST/SEBC ઉમેદવારો માટે).
- નોન-ક્રીમીલેયર સર્ટિફિકેટ (માત્ર SEBC વર્ગ માટે - પરિશિષ્ટ-4 અથવા Annexure-A).
- EWS પ્રમાણપત્ર (આર્થિક રીતે નબળા વર્ગ માટે).
- આધાર કાર્ડ / ચૂંટણી કાર્ડ અથવા અન્ય માન્ય Photo ID Proof.
GSRTC Driver Vacancy Details 2026
| General (બિન અનામત) | EWS | SEBC | SC | ST | Total Vacancy |
|---|---|---|---|---|---|
| 1385 | 458 | 1151 | 340 | 681 | 4599 |
Salary (પગાર ધોરણ)
પસંદગી પામેલ ઉમેદવારને પ્રથમ 5 વર્ષ માટે Rs. 26,000/- પ્રતિ માસ (Fixed Pay) પગાર મળવાપાત્ર રહેશે. 5 વર્ષની સંતોષકારક સેવા બાદ નિગમના પ્રવર્તમાન નિયમો અનુસાર નિયમિત નિમણૂક અને પગાર ધોરણ આપવામાં આવશે.
Exam Pattern and Syllabus 2026
આ ભરતી પ્રક્રિયા બે તબક્કામાં લેવામાં આવશે: (1) OMR લેખિત પરીક્ષા (40% Weightage) અને (2) ડ્રાઇવિંગ ટેસ્ટ (60% Weightage).
- OMR Exam: 100 Marks (1 Hour) - પ્રત્યેક ખોટા જવાબ માટે -0.25 Negative Marking લાગુ પડશે. (જો વિકલ્પ 'E' પસંદ કરશો તો ગુણ કપાશે નહિ).
- Driving Test: 50 Marks (પાસ થવા માટે લઘુત્તમ 35 ગુણ મેળવવાના રહેશે). OMR પરીક્ષાના મેરીટના આધારે 1:2 રેશિયો મુજબ ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે.
| Subject (વિષય) | Marks | Medium |
|---|---|---|
| General Knowledge (સામાન્ય જ્ઞાન - ધો.12 કક્ષા સુધીનું) | 30 | Gujarati |
| Road Safety and Auto Mechanic (રોડ સેફટી અને ઓટો મીકેનીક) | 20 | Gujarati |
| Gujarati Language and Grammar (ગુજરાતી ભાષા અને વ્યાકરણ) | 20 | Gujarati |
| English Language and Grammar (અંગ્રેજી ભાષા અને વ્યાકરણ) | 10 | English |
| Arithmetic (અંકગણિત - ધો.10 કક્ષા સુધીનું) | 20 | Gujarati |
| Total | 100 |
How to Apply Online? (અરજી કેવી રીતે કરવી?)
- સૌથી પહેલા ojas.gujarat.gov.in સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
- "Online Application" મેનુમાંથી "Apply" પર ક્લિક કરો અને "GSRTC" વિભાગ પસંદ કરો.
- ડ્રાયવર કક્ષાની જગ્યા સામે આપેલ "Apply Now" બટન પર ક્લિક કરો.
- તમારી Personal Details, Educational Details, Computer Knowledge અને અનુભવ (Experience) ની સચોટ માહિતી ભરો. P.S.V / TRANS લાયસન્સ ઇસ્યુ થયા તારીખથી જ અનુભવ દર્શાવવો.
- માહિતી સેવ કર્યા બાદ Application Number જનરેટ થશે.
- "Upload Photograph" માં જઈને તમારો ફોટો (5x3.6 cm) અને સહી (2.5x7.5 cm) અપલોડ કરો (Maximum 10 KB in JPG format).
- એપ્લિકેશન બરાબર ચેક કર્યા પછી "Confirm Application" પર ક્લિક કરો. (Confirmation Number સાચવી રાખવો).
- "Online Payment of Fees" વિભાગમાં જઈને તમારી Application Fee ભરો.
- અંતે તમારી અરજીની પ્રિન્ટ કાઢીને સુરક્ષિત રાખો.
Important Links
| Apply Online Link (OJAS) | Apply Online |
|---|---|
| Official Website | gsrtc.in |
Frequently Asked Questions (FAQs)
પ્રશ્ન 1: GSRTC Driver Recruitment 2026 માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
જવાબ: GSRTC ડ્રાયવર ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 05-07-2026 (11:59 PM) છે.
પ્રશ્ન 2: ડ્રાયવર પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અને અનુભવ શું હોવો જોઈએ?
જવાબ: ઉમેદવાર ધોરણ-12 પાસ હોવો જોઈએ, 4 વર્ષ જૂનું હેવી ડ્રાઇવિંગ લાયસન્સ અને બેઝ ધરાવતો હોવો જોઈએ, તથા ઓછામાં ઓછો 4 વર્ષનો ભારે વાહન ચલાવવાનો અનુભવ હોવો જોઈએ.
પ્રશ્ન 3: GSRTC Driver પોસ્ટ માટે Selection Process શું છે?
જવાબ: પસંદગી પ્રક્રિયામાં 100 ગુણની OMR લેખિત પરીક્ષા (40% વેઈટેજ) અને 50 ગુણનો ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ (60% વેઈટેજ) લેવામાં આવશે.
પ્રશ્ન 4: GSRTC ડ્રાયવરનો પગાર કેટલો હોય છે?
જવાબ: પસંદગી પામેલા ડ્રાયવરને પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર રૂ. 26,000/- પ્રતિ માસ ચૂકવવામાં આવશે.
Disclaimer
Disclaimer: The information provided on Sarkari Exam Setu is strictly for educational and informational purposes only. While we strive to ensure the accuracy of the latest government job updates, exam patterns, and syllabi, errors or omissions may occur. Candidates are strongly advised to verify all the details from the official GSRTC notification and the official website (ojas.gujarat.gov.in / gsrtc.in) before applying. Sarkari Exam Setu holds no responsibility for any discrepancies or losses incurred based on this information.
