GPSSB Gram Sevak Recruitment 2026: Apply Online for 500 Vacancies @ojas.gujarat.gov.in
GPSSB Gram Sevak Recruitment 2026: Gujarat Panchayat Service Selection Board (GPSSB) દ્વારા પંચાયત સેવાની Gram Sevak (Class-3) સંવર્ગની 500 ખાલી જગ્યાઓ પર સીધી ભરતી કરવા માટે ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ એક ખૂબ જ સારી Government Job (Sarkari Naukri) ની તક છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો OJAS ની સત્તાવાર વેબસાઈટ દ્વારા Online Apply કરી શકે છે. જાહેરાત ક્રમાંક ૦૩/૨૦૨૬-૨૭ માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આ પોસ્ટમાં GPSSB Recruitment 2026 ની સંપૂર્ણ માહિતી જેવી કે Education Qualification, Age Limit, Application Fee, Syllabus, અને Important Dates ની વિગતો નીચે ટેબલ ફોર્મેટમાં આપવામાં આવી છે.
GPSSB Gram Sevak Notification 2026 - Overview
| Organization | Gujarat Panchayat Service Selection Board (GPSSB) |
|---|---|
| Post Name | Gram Sevak (Class-3) |
| Advertisement Number | 03/2026-27 |
| Total Vacancies | 500 Posts |
| Job Category | Gujarat Government Jobs |
| Apply Mode | Online |
| Official Website | gpssb.gujarat.gov.in / ojas.gujarat.gov.in |
Important Dates for GPSSB Gram Sevak
| Online Application Start Date | 16-04-2026 (01:00 PM) |
| Last Date to Apply Online | 07-05-2026 (11:59 PM) |
| Last Date for Fee Payment (Online) | 07-05-2026 |
| Exam Date / Admit Card | To be Notified Later |
Application Fee (અરજી ફી)
સામાન્ય વર્ગના ઉમેદવારોએ પોતાની અરજી ફી Online Payment Mode (SBI e-Pay) દ્વારા ભરવાની રહેશે.
| Category | Application Fee |
|---|---|
| General Category | Rs. 100/- + Service Charge |
| SC / ST / SEBC / EWS / Ex-Serviceman / PwD | Nil (No Fee) |
Age Limit Details (As on 07/05/2026)
- ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તા.07-05-2026 ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે.
- અનામત વર્ગના ઉમેદવારો, મહિલા ઉમેદવારો, શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારો અને માજી સૈનિકોને સરકારી નિયમો અનુસાર ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.
- મળવાપાત્ર છૂટછાટ સાથેની ઉંમર નિયત તારીખે કોઈપણ સંજોગોમાં 45 વર્ષ કરતાં વધવી જોઈએ નહીં.
Educational Qualification (શૈક્ષણિક લાયકાત)
ઉમેદવારે નીચે મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ:
- ઉમેદવારે ભારતની કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી Bachelor of Rural Studies (Home Science સિવાય) અથવા B.Sc. (Agriculture) અથવા B.E. (Agriculture) અથવા B.Tech. (Agricultural Engineering) અથવા B.Sc. (Horticulture) ની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ.
- અથવા Diploma in Agriculture અથવા Horticulture અથવા Agriculture Engineering અથવા Agro-processing અથવા Polytechnic Diploma in Agriculture Co-operation Banking and Marketing માન્ય કૃષિ યુનિવર્સિટીમાંથી મેળવેલ હોવો જોઈએ.
- ગુજરાત સિવિલ સર્વિસીસ નિયમો મુજબ કોમ્પ્યુટર એપ્લિકેશનનું બેઝિક જ્ઞાન (Basic knowledge of Computer) ધરાવતા હોવા જોઈએ.
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.
GPSSB Gram Sevak Vacancy Details 2026
| General (OC) | EWS | SEBC | SC | ST | Total Vacancies |
|---|---|---|---|---|---|
| 264 | 47 | 70 | 18 | 101 | 500 |
Salary (પગાર ધોરણ)
પસંદગી પામેલ ઉમેદવારને પ્રથમ 5 વર્ષ માટે Rs. 26,000/- પ્રતિ માસ (Fixed Pay) પગારથી નિમણૂક આપવામાં આવશે. પાંચ વર્ષના અંતે સંતોષકારક સેવા જણાશે તો નિયત પગારધોરણમાં નિયમાનુસાર નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે.
Exam Pattern and Syllabus 2026
સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિ હેતુલક્ષી MCQ પ્રકારના પ્રશ્નોવાળી OMR (Optical Mark Recognition) અથવા CBRT (Computer Based Recruitment Test) પદ્ધતિથી લેવામાં આવશે.
- Total Marks: 200 ગુણ.
- Exam Duration: 3 કલાક (Three Hours).
- Negative Marking: ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને ફાળવેલ ગુણના 0.25 (માઇનસ ઝીરો પોઇન્ટ પચ્ચીસ) ગુણ કપાશે.
| Syllabus / Subject | Marks | Exam Medium |
|---|---|---|
| General Awareness and General Knowledge | 35 | Gujarati |
| Gujarati Grammar | 20 | Gujarati |
| English Language and Grammar | 20 | English |
| General Mathematics, Reasoning & Data Interpretation | 25 | Gujarati |
| Questions assessing the requisite knowledge for the job and technical knowledge with regard to the educational qualification | 100 | Gujarati |
| Total | 200 |
How to Apply Online? (અરજી કેવી રીતે કરવી?)
- સૌથી પહેલા ojas.gujarat.gov.in સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
- ત્યારબાદ "Current Advertisement" પર જઈને "View All" પર ક્લિક કરો અને "GUJARAT PANCHAYAT SERVICE SELECTION BOARD (GPSSB)" સિલેક્ટ કરો.
- "ગ્રામસેવક" (Gram Sevak) ની જાહેરાત ક્રમાંક:-03/2026-27 પસંદ કરી "Apply" બટન પર ક્લિક કરો.
- જો તમારી પાસે OTR (One Time Registration) નંબર હોય તો Apply With OTR કરો અથવા "Skip" કરીને બધી વિગતો ભરો.
- તાજેતરનો ફોટોગ્રાફ (15 kb થી ઓછો) અને સહી (15 kb થી ઓછી) સ્કેન કરી અપલોડ કરો.
- ફોર્મ ભર્યા પછી સંપૂર્ણ ચકાસણી કરીને "Confirm Application" પર ક્લિક કરો.
- અરજી કન્ફર્મ થતાં Confirmation Number મળશે જે ભવિષ્ય માટે સાચવી રાખવો.
- સામાન્ય વર્ગના ઉમેદવારોએ SBI e-Pay મારફતે ઓનલાઇન 100 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે.
Important Links
| Apply Online Link | Click Here to Apply |
|---|---|
| Official Website | gpssb.gujarat.gov.in |
Frequently Asked Questions (FAQs)
Disclaimer
Disclaimer: The information provided on Sarkari Exam Setu is strictly for educational and informational purposes only. While we strive to ensure the accuracy of the latest government job updates, exam patterns, and syllabi, errors or omissions may occur. Candidates are strongly advised to verify all the details from the official GPSSB notification and the official website (ojas.gujarat.gov.in / gpssb.gujarat.gov.in) before applying. Sarkari Exam Setu holds no responsibility for any discrepancies or losses incurred based on this information.
