GPSSB Mukhya Sevika Recruitment 2026: Apply Online for 169 Vacancies @ojas.gujarat.gov.in
GPSSB Mukhya Sevika Recruitment 2026: Gujarat Panchayat Service Selection Board (GPSSB) દ્વારા Mukhya Sevika (Class-3) ની 169 ખાલી જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ એક ખૂબ જ સારી Government Job (Sarkari Naukri) ની તક છે. રસ ધરાવતા અને લાયક માત્ર મહિલા ઉમેદવારો OJAS ની સત્તાવાર વેબસાઈટ દ્વારા Online Apply કરી શકે છે.
આ પોસ્ટમાં GPSSB Recruitment 2026 ની સંપૂર્ણ માહિતી જેવી કે Education Qualification, Age Limit, Application Fee, Syllabus, અને Important Dates ની વિગતો નીચે ટેબલ ફોર્મેટમાં આપવામાં આવી છે.
GPSSB Mukhya Sevika Notification 2026 - Overview
| Organization | Gujarat Panchayat Service Selection Board (GPSSB) |
|---|---|
| Post Name | Mukhya Sevika (Class-3) |
| Advertisement Number | 05/2026-27 |
| Total Vacancies | 169 Posts |
| Job Category | Gujarat Government Jobs |
| Apply Mode | Online |
| Official Website | ojas.gujarat.gov.in / gpssb.gujarat.gov.in |
Important Dates for GPSSB Mukhya Sevika
| Online Application Start Date | 18-04-2026 (01:00 PM) |
| Last Date to Apply Online | 09-05-2026 (11:59 PM) |
| Last Date for Fee Payment (Online) | 09-05-2026 |
| Exam Date / Admit Card | To be Notified Later |
Application Fee (અરજી ફી)
ઉમેદવારોએ પોતાની અરજી ફી Online Payment Mode (SBI e-Pay) દ્વારા ભરવાની રહેશે.
| Category | Application Fee |
|---|---|
| General (OC) | Rs. 100/- + Service Charge |
| SC / ST / SEBC / EWS / Ex-Serviceman / PwD | Nil (No Fee) |
Age Limit Details (As on 09/05/2026)
- આ ભરતી માત્ર Female Candidates (મહિલા ઉમેદવારો) માટે જ છે.
- Maximum Age Limit: 37 Years.
- અનામત વર્ગના ઉમેદવારો (SC/ ST/ SEBC/ EWS/ PwD) ને સરકારી નિયમો અનુસાર ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે (કોઈપણ સંજોગોમાં મહત્તમ ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ).
Educational Qualification (શૈક્ષણિક લાયકાત)
ઉમેદવારે નીચે મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ:
- ઉમેદવારે ભારતની કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી Home Science અથવા Sociology અથવા Child Development અથવા Nutrition અથવા Social Work વિષય સાથે Bachelor’s degree (સ્નાતક) અથવા Master’s degree (અનુસ્નાતક) પાસ કરેલ હોવી જોઈએ.
- કોમ્પ્યુટર એપ્લિકેશનનું બેઝિક જ્ઞાન (Basic knowledge of Computer) ધરાવતા હોવા જોઈએ.
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.
GPSSB Mukhya Sevika Vacancy Details 2026
| General (OC) | EWS | SEBC | SC | ST | Total Vacancies |
|---|---|---|---|---|---|
| 69 | 21 | 39 | 04 | 36 | 169 |
Salary (પગાર ધોરણ)
પસંદગી પામેલ ઉમેદવારને પ્રથમ 5 વર્ષ માટે Rs. 40,800/- પ્રતિ માસ (Fixed Pay) પગાર મળવાપાત્ર રહેશે. 5 વર્ષની સંતોષકારક સેવા બાદ સરકારી નિયમો અનુસાર નિયમિત નિમણૂક આપવામાં આવશે.
Exam Pattern and Syllabus 2026
લેખિત પરીક્ષા OMR (Optical Mark Recognition) અથવા CBRT (Computer Based Recruitment Test) પદ્ધતિથી લેવામાં આવશે.
- Total Marks: 200
- Exam Duration: 3 Hours
- Negative Marking: -0.25 Marks પ્રત્યેક ખોટા જવાબ માટે કપાશે.
| Syllabus / Subject | Marks | Medium |
|---|---|---|
| General Awareness and General Knowledge | 35 | Gujarati |
| Gujarati Grammar | 20 | Gujarati |
| English Language and Grammar | 20 | English |
| General Mathematics, Reasoning & Data Interpretation | 25 | Gujarati |
| Questions assessing the requisite knowledge for the job and technical knowledge | 100 | Gujarati |
| Total | 200 |
How to Apply Online? (અરજી કેવી રીતે કરવી?)
- સૌથી પહેલા ojas.gujarat.gov.in સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
- "Current Advertisement" વિભાગમાં જઈને "GPSSB" પસંદ કરો.
- ત્યારબાદ "મરાખય સેવિકા" (Mukhya Sevika) ની જાહેરાત પર "Apply" બટન પર ક્લિક કરો.
- જો તમારી પાસે OTR (One Time Registration) નંબર હોય તો તેનાથી લોગીન કરો, અન્યથા "Skip" કરીને ફોર્મ ભરો.
- ફોર્મમાં માંગેલી તમામ માહિતી (Personal Details, Educational Details) ધ્યાનપૂર્વક ભરો.
- તાજેતરનો ફોટો (Photograph) અને સહી (Signature) અપલોડ કરો (15 KB ની અંદર).
- જનરલ કેટેગરીના ઉમેદવારોએ Application Fee ઓનલાઈન જમા કરવાની રહેશે.
- અંતે, ફોર્મની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ "Confirm Application" પર ક્લિક કરો અને એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ કાઢી લો.
Important Links
| Apply Online Link | Click Here to Apply |
|---|---|
| Download Official Notification PDF | Download PDF |
| Official Website | gpssb.gujarat.gov.in |
Frequently Asked Questions (FAQs)
પ્રશ્ન 1: GPSSB Mukhya Sevika Recruitment 2026 માટે કુલ કેટલી Vacancies છે?
જવાબ: Mukhya Sevika (Class-3) post માટે કુલ 169 vacancies જાહેર કરવામાં આવી છે.
પ્રશ્ન 2: શું Male Candidates આ Mukhya Sevika post માટે Apply કરી શકે છે?
જવાબ: ના, આ ભરતી માત્ર Female Candidates (મહિલા ઉમેદવારો) માટે જ છે.
પ્રશ્ન 3: આ ભરતીમાં Apply કરવા માટે Maximum Age Limit શું છે?
જવાબ: ઉમેદવારની ઉંમર 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જોકે, અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમો અનુસાર Age Relaxation (ઉંમરમાં છૂટછાટ) મળવાપાત્ર છે.
પ્રશ્ન 4: આ ભરતી માટે Application Fee કેટલી છે?
જવાબ: General (OC) category ના ઉમેદવારોએ Rs. 100/- + Service Charges ચૂકવવાના રહેશે. જ્યારે SC, ST, SEBC, EWS, Ex-Serviceman, અને PwD category ના ઉમેદવારો માટે કોઈ Application Fee ભરવાની નથી (Nil).
Disclaimer
Disclaimer: The information provided on Sarkari Exam Setu is strictly for educational and informational purposes only. While we strive to ensure the accuracy of the latest government job updates, exam patterns, and syllabi, errors or omissions may occur. Candidates are strongly advised to verify all the details from the official GPSSB notification and the official website (ojas.gujarat.gov.in / gpssb.gujarat.gov.in) before applying. Sarkari Exam Setu holds no responsibility for any discrepancies or losses incurred based on this information.
